અમારા માસ્તર…!!!

*****સાહેબ એ અમારા માસ્તર, છોકરાઓના પીર. સાહેબની ઉમર અમારા દાદા જેવડી ખરી પણ નિશાળની ચાલીમાં સાહેબ હડી કાઢીને ભાગી જતા છોકરાઓને પકડી પાડે. નેતરની પચાસ સોટીની સજા અને સો ઉઠબેઠ કરાવે. સાહેબની આંખની શરમ એટલી કે દુરથી આવતાં જોઈને છોકરાઓ ખમીસ સરખા કરવા લાગે. અમે સાહેબને કદી હસતાં કે ગમ્મત કરતા જોયા હોય એવું હાંભરતું નથી.

Read More »

Advertisements