સ્પાઈડરમેન : હોમકમિંગ – બાળપણની યાદોની પથારી ફેરવતી ફિલ્મ…!!!

(નોંધ : આ રીવ્યુ નથી પણ અંગત અનુભવો અને મંતવ્ય છે. આપનો દૃષ્ટિકોણ આ અંગે અલગ હોઈ શકે…!)

તો વર્ષ ૧૯૯૩મા આવેલ ફિલ્મ ‘દામિની’ કે જેમાં એક સમયના સુપરસ્ટાર ગણાતા ઋષિ કપૂર લીડ રોલમાં હતા પણ આ ફિલ્મને આજે પણ લોકો, ફિલ્મના મહેમાન કલાકાર સન્ની દેઓલના લીધે યાદ રાખે છે…! ૭/૭/૨૦૧૭ના રોજ ભારતમાં રીલીઝ થયેલ ફિલ્મ ‘સ્પાઈડરમેન : હોમકમિંગ’ ને પણમહેમાન કલાકાર, ‘રોબર્ટ ડાઉની જુ.’ને લીધે જ મારા જેવા અમુક થોડા અંશે યાદ રાખશે…! કેમકે આ ફિલ્મ એ મારા મતે ‘બંડલનાં પેટની’ હતી…!Read More »

Advertisements

શિયાળાની અડધી રાતે ફિલ્મ ‘ડેવિડ’ જોઇને પરત ફરતા થયેલ અનુભવ…!!!

જ્યારે તરંગી અને જુસ્સા સાથે કોઈ નિર્ણય લઈએ તેની શું પરાકાષ્ટા આવે તેનું એક ઉદાહરણ મારી સાથેનો એ ઘટનાક્રમ…! કદાચ એ રાત જીવનભર યાદ રહેવા જ ઘટેલી…!Read More »

જામનગર – રણમલ તળાવ

વિકાસ કોને કહેવાય એનું તાદ્દ્સ ઉદાહરણ ખાસ કરીને સૌરાષ્ટ્રનાં લોકોને બતાવવું હોઈ તો જામનગર મહાનગર પાલિકાના ભગીરથ પ્રયત્નોની ફલશ્રુતિ સમું ‘રણમલ તળાવ’ બાબતમાં શ્રેષ્ઠ કહી શકાય…!!!

Read More »

કાળવા ચોકથી શ્રી લંબે હનુમાનજી મંદિર સુધીની પદયાત્રા – તીર્થયાત્રા

આમ તો ગિરનાર તીર્થક્ષેત્રની જગ્યાઓએ જુનાગઢમાં રહેતા લોકો અને અવારનવાર જતાં જ હોય, પરંતુ મારા માટે આ બધા સ્થળોનાં દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરવાનું એક કારણ હતું કે આ સમગ્ર ૬ કિમી જેટલો પ્રવાસ જતી વેળાએ ચાલીને/પગપાળા કરવાનો હતો; જે પ્રભુકૃપાથી  ૨ કલાકમાંજ પરિપૂર્ણ થઈ ગયો.

Read More »

મહેબુબાની આંખોથી આશિકના હૃદય સુધીની સંગીતમય સફર – ‘ચન્ના મેરેયા…’ ગીત…!!!

બોસ…. ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ નું આ નવું ગીત સાંભળીને લાગણીઓના તારોમાં જે ઝણઝણાટી થઈ છે, એને સમાવતાં જ દિવસો નીકળી જશે…કરણ જોહરને સ્ટેન્ડિંગ ઓવેશન….તમે કેશો યાર એવું તે શું છે આ ગીતમાં…? તો વાંચો…!!!Read More »