અબ તક છપ્પન – ૨ : ૨૦૧૫ની સાલ નું રંગ દે બસંતી, અ વેનેસ્ડે, નાયક, હિંદુસ્તાની, અપરિચીત, જય હો, શીવાજી – ધ બોસ …..

મિત્રો, થોડા સમય પહેલા નાગાલેંડ (ભારતનુ એક રાજ્ય..!!!) ના દિમાપુર શહેરની જેલમાથી એક બળાત્કારના આરોપીને લગભગ ૧૫૦૦ જેટલા (અમુક લોકો ૧૦,૦૦૦ નો આંકડો પણ કહે છે..) લોકો ઘસડીને બહાર લઇ જાય છે. તેને નગ્ન કરી જાહેરમા ફાંસી દે છે…!!!

Read More »

Advertisements

દરેક દંભી ભારતીયોનુ દિવાસ્વપ્ન – ભ્રષ્ટાચારમુક્ત ભારત…!!! (ફિલ્મ ‘ગબ્બર’ જોયા બાદ નો બળાપો..!!)

“હમ લોગ એક હી ચીઝ પુરી ઇમાંદારી સે કરતે હૈ…..બેઇમાની”

‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુમ્બઈ’ અને ‘ ડર્ટી પીક્ચર’ જેવી ફિલ્મોના ચોટદાર સમ્વાદ લખનાર રજત અરોરા લિખીત આ સમ્વાદ તાજેતરમા આવેલ ફિલ્મ ‘ગબ્બર – ઇઝ બેક’ નો છે …!!!Read More »