અડીયલ મા-બાપ અને સંતાનો ને બતાવા જેવી ફિલ્મ…’પિકુ’….

” એક ઉમર પછી પેરેન્ટ્સ જીવી શક્તા નથી….એને જીવાડવા પડે છે અને એ કામ એમના સંતાનોનુ છે… “ આ સમ્વાદ, આ શુક્રવારે અમુક શહેરોમા રિલીઝ થયેલી અમિતાભ બચ્ચન, દિપિકા પદુકોણ અને ઇરફાના ખાન અભિનીત ફિલ્મ ‘પિકુ’ નો છે….Read More »

Advertisements