સફળતા ક્ષણીકની અને સુખ ઘડિકનુ…!!!

સફળ થવા વલ્ખા મારતા નવજુવાનો ક્યારેક ઠોકર ખાઇને ચાલવાનુ જ બંધ કરી દ્યે તો સમજવાનુ કે પથ દર્શનમા ખામી છે કા એમની દાનત જ નથી. જે નિંદ્રામા છે તેઓ તો જાગશે જ પરંતુ તંદ્રામા હોય તેવા બુઘડમોનુ શુ કરવુ ?

Read More »

આજના યુવાનોને મુંઝવતો પ્રશ્ન – “અબ મે ક્યા કરુ…???” (રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે)

આમ તો યુવાનો વિષે ઘણુ લખાઇ-વંચાઇ ગયુ હોઇ, આ ટોપિકને રિપિટ કરવો અઘરુ કામ છે… લેટ્સ ટ્રાય…

Read More »

સૌરાષ્ટ્રની ધરા પરથી ઉઠતો સાદ… મારે ‘થુંકવુ’ છે….!!!

સૌરાષ્ટ્રની ધીંગી ધરાના ગુણગાન કવિઓ, ઇતિહાસકારો, શિક્ષણવિદ્દો, નેતાઓ અને કલાકારોના મુખેથી સૌએ સામ્ભળ્યા જ હશે…, પણ હાલ તો સૌરાષ્ટ્રની ગલીએ-ગલીએથી બસ અંતરના આંગણેથી અને મુખેથી એક જ સાદ પડે છે…” મારે ‘થુંકવુ’ છે…!!!”Read More »

ભારતમા વકરતુ નવુ દુષણ – ચોરી પે ચોરી ઔર ઉપરસે સીનાઝોરી…..

માર્ચ ૨૦૧૫ મા બિહારમા ધો. ૧૦ ની પરિક્ષામા ચોરી કરાવવા લોકો ૪-૪ માળની દિવાલો ચડી બારિએથી પરિક્ષાર્થીઓને પુરતી મદદ કરતા હોવાના સમાચાર સમગ્ર વિશ્વએ જોયા….અને માણ્યા…!!!

Read More »

હોર્ન રે વગાડ્યા….જાણી-જાણી….ઘોંઘાટની ઘડી છે રળીયામણી….

જે પોતાની ઇન્દ્રિયોને કાબુ કરી શકે છે….તે જ યોગી છે.” – ભગવદ ગીતા

“જે ભારતના રસ્તાઓ પર હોર્નનો અવાજ સહન કરીને પણ જીવી શકે તે જ યોગી છે.” – ભારત પુરાણ (કાલ્પનીક)Read More »