ટાઈગર ઝીંદા હૈ – બોસ… ફૂલ્ટુ ધમાલ… પૈસા વસુલ…!!!

‘ટાઈગર ઝીંદા હૈ’ એ ખરા અર્થમાં જબરદસ્ત મનોરંજક ફિલ્મ છે જે અબાલ-વૃદ્ધ સૌને ગમી રહી છે અને એટલે જ તો ત્રણ દિવસમાં ૧૧૪ કરોડથી પણ વધુની જંગી કમાણી કરી ચુકી છે. ફિલ્મના ઘણા દ્રશ્યો એવા છે કે જે જોઇને મારા જેવાને પણ રીતસરની સીટીઓ પાડવાની ઈચ્છા થઇ ગયેલ…!!! એમાય સલમાનની એન્ટ્રી… ધમાલ…!!! હા, હું સલમાન ભક્ત નથી કે કૈટરીનાનો આશિક પણ નથી છતાં આ ફિલ્મમાં બન્નેએ જે રીતે જબરજસ્ત કામ કર્યું છે એ કાબિલેદાદ છે જ…બ્રાવો…!!!

Read More »

સૌરાષ્ટ્રની ધરા પરથી ઉઠતો સાદ… મારે ‘થુંકવુ’ છે….!!!

સૌરાષ્ટ્રની ધીંગી ધરાના ગુણગાન કવિઓ, ઇતિહાસકારો, શિક્ષણવિદ્દો, નેતાઓ અને કલાકારોના મુખેથી સૌએ સામ્ભળ્યા જ હશે…, પણ હાલ તો સૌરાષ્ટ્રની ગલીએ-ગલીએથી બસ અંતરના આંગણેથી અને મુખેથી એક જ સાદ પડે છે…” મારે ‘થુંકવુ’ છે…!!!”Read More »

સલામ બોમ્બે – કચડાયેલા બાળપણની દરીદ્રતા દર્શાવતી બેનમુન ફિલ્મ…

૧૯૮૮ મા આવેલ મીરા નાયર દિગ્દર્શીત આ ફિલ્મ મુમ્બઈ( એક સમયનુ બોમ્બે)ની શેરીઓમા ભટકતા ગરીબ બાળકોની જીંદગી રજુ કરે છે. ૫૨ દિવસમા ૫૨ લોકેશનસ પર ફિલ્માવેલ આ ફિલ્મ ભારતીય સિનેમાનુ માસ્ટરપીસ છે…..Read More »

હોર્ન રે વગાડ્યા….જાણી-જાણી….ઘોંઘાટની ઘડી છે રળીયામણી….

જે પોતાની ઇન્દ્રિયોને કાબુ કરી શકે છે….તે જ યોગી છે.” – ભગવદ ગીતા

“જે ભારતના રસ્તાઓ પર હોર્નનો અવાજ સહન કરીને પણ જીવી શકે તે જ યોગી છે.” – ભારત પુરાણ (કાલ્પનીક)Read More »