જગ્ગા જાસુસ : ભારતીય સિનેમાની વધુ એક સુંદર અને સફળ પ્રાયોગિક ફિલ્મ…!!!

ટ્રેલર જોયા બાદ આ ફિલ્મ પ્રત્યે મને ખુબજ ઉત્સાહ હતો, પણ ફિલ્મ રીલીઝ થયા બાદ જ્યારે અમુક રીવ્યુઝ વાંચ્યા ત્યારે થયું કે હદ છે યાર, એક સારી હિન્દી ફિલ્મ જોવા હજી કેટલી રાહ જોવી પડશે. સામી બાજુ અચાનક એવા રીવ્યુઝ પણ નજરે ચડ્યા જેને આ ફિલ્મને ભરપુર વખાણી અને ખાસ જોવા જવા સલાહ આપી. અંતે અવઢવ વચ્ચે ફિલ્મ આજે જોઈ કાઢી અને બોસ જે મજા આવી છે…!!! અદભુત…!!!

Read More »

દરેક ભારતીય પરિવારે સમજવા જેવી ફિલ્મ : દંગલ

હા, માથે યુનીવર્સીટીની પરીક્ષા છે એની ભારોભાર જાણ અને અનુભવ હોવા છતાં, ૬ કલાકના અભ્યાસ-વાંચન બાદ પણ અતિપ્રિય એવી બપોરની ઊંઘનો ભોગ આપીંને, ડીજીટલ પેમેન્ટ દ્વારા ફિલ્મ જોવા જઈએ અને એમાય દેશ-વિરોઘી માનસિકતા હોવાના આરોપી એવા આ આમિરખાનની ફિલ્મમાં ભારોભાર ‘રાષ્ટ્રપ્રેમ’ જોવા મળે અને એમાય ‘રાષ્ટ્રગીતની ધૂન’ સાથે ‘ભારત માતાકી જય’નો ગુંજારવ થાય અને ચિક્કાર મેદની જબરજસ્ત તાળીઓથી વધાવી લ્યે તો ધક્કો સફળ…Read More »

મનુષ્યમા મહાદેવની અનુભૂતિ જગાડનાર ફિલ્મ ‘શિવાય’….

આજે ફિલ્મ ‘શિવાય’ જોયા બાદ એકાએક જ ૩ દિવસ પહેલાજ જોયેલ ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ ના સોન્ગ્સ, અનુષ્કાની એક્ટિંગ, રણબીરની ક્યુટનેસ અને ઐશ્વૈર્યાની માદકતા…બધું જ ભુલાઈ ગયું…અને મનમાં ગુંજી રહ્યું છે ફિલ્મ ‘શિવાય’ નું મોહિત ચૌહાણના સ્વરે ગવાયેલ ગીતના શરૂઆતના શબ્દો…Read More »

‘ઝરૂરત નહિ ખ્વાહીશ…’ જૈસી ફિલ્મ – એ દિલ હૈ મુશ્કિલ…

આમ તો ‘ચન્ના મેરેયા’ ગીત આવેલ ત્યારે જ ભાખેલું કે આ ફિલ્મ જબરજસ્ત ટચ્ચી હોવાની જ અને એમ જ થયુ ફિલ્મ સોલીડ ઈમોશનલ છે… જે લોકો લાગણીશીલ છે અને પોતાની અંદર ઘણું સમાવીને બેઠા છે એ લોકો કદાચ ફિલ્મ જોતી વેળાએ ભાંગી પણ પડશે …!Read More »

કજોડાને જો સજોડે રહેવુ પડે તો….????……(ફિલ્મ “દમ લગાકે હઇસા” વિશેનો લેખ) :-

પપ્પાનુ ચમ્પલ ( મિત્રો હુ આપની પિડા અનુભવી શકુ છું..!!!), અંગ્રેજીનુ પેપર અને કુમાર શાનુનો અવાજ હિરોની આંખમા આંસુ લાવિ દે છે…અને પછી એન્ટ્રી થાય છે ફિલ્મના સૌથી વજનદાર (હા…શરીરથી અને અભિનયથી..) પાત્રની….હિરોઇન….!!!
Read More »

અબ તક છપ્પન – ૨ : ૨૦૧૫ની સાલ નું રંગ દે બસંતી, અ વેનેસ્ડે, નાયક, હિંદુસ્તાની, અપરિચીત, જય હો, શીવાજી – ધ બોસ …..

મિત્રો, થોડા સમય પહેલા નાગાલેંડ (ભારતનુ એક રાજ્ય..!!!) ના દિમાપુર શહેરની જેલમાથી એક બળાત્કારના આરોપીને લગભગ ૧૫૦૦ જેટલા (અમુક લોકો ૧૦,૦૦૦ નો આંકડો પણ કહે છે..) લોકો ઘસડીને બહાર લઇ જાય છે. તેને નગ્ન કરી જાહેરમા ફાંસી દે છે…!!!

Read More »

તલવારની સામે યુધ્ધે ચડેલ ગુલાબની અદભુત કહાની…’બાજીરાવ-મસ્તાની’…

ટિકિટના પૈસા, રિક્ષાનુ ભાડુ અને મોડુ થઈ જવાની બીકે લગાવેલ ૧૦૦ મીટરની ટુંકી દોડનો થાક… આ બધુ તો ફક્ત રણવીર સિંહની ધમાકેદાર એંન્ટ્રી (અને સુપર્બ બેક્ગ્રાઉંડ સ્કોર વીથ માઇંડબ્લોઇંગ સેટ) જોતા જ વસુલ થઈ ગયુ અને એમાય પછી તો ફિલ્મમા આવતા ‘હર હર…મહાદેવ’ ના નારાઓથી થીએટર ગુંજી ઉઠે (એ પણ આવા ‘સેક્યુલર’ કળિયુગમા…!!!) એટલે જમાવટ જ જમાવટ….!!! “હમને તો ઇશ્ક કા નશા કિયા હૈ…!!!” જેવા સમ્વાદો….વાહ….

Read More »

‘તમાશા’ – ખુદ સે ખુદ તક પહોચને કા સફરનામા……

ભારત જેવા દેશમા જ્યા, અંડરવેર થી લઈને એંગેજમેંટ અને મેરેજ થી લઈને મરણ સુધી પોતાની જોહુકુમી ઠોકતા માત-પિતા તથા પરિવારજનો ખુલ્લા ફરતા હોય, ત્યા આવી ફિલ્મો કરમુક્ત હોવી જોઇએ અને તમામે એક વાર તો જોવી જ જોઇએ…!!!

Read More »

બાહુબલી : નામ બડે (નહી બહોહોહોત…બડે) ઔર દર્શન છોટે…!!!

ફિલ્મ જોઇને બહાર નીકળીને એક મિત્ર બીજા મિત્રને..” ભાઇ, મને લાગે છે કે આ ૨૫૦ કરોડ માથી મોટાભાગના રુપિયા આના પ્રમોશન પાછળ જ વાપર્યા હશે… ડિટ્ટો રા વનની જેમ….” અને બધા ખડખડાટ હસે છે…!!!Read More »

સલામ બોમ્બે – કચડાયેલા બાળપણની દરીદ્રતા દર્શાવતી બેનમુન ફિલ્મ…

૧૯૮૮ મા આવેલ મીરા નાયર દિગ્દર્શીત આ ફિલ્મ મુમ્બઈ( એક સમયનુ બોમ્બે)ની શેરીઓમા ભટકતા ગરીબ બાળકોની જીંદગી રજુ કરે છે. ૫૨ દિવસમા ૫૨ લોકેશનસ પર ફિલ્માવેલ આ ફિલ્મ ભારતીય સિનેમાનુ માસ્ટરપીસ છે…..Read More »